એક બાળપણનો પણ સમય હતો સાહેબ.. જેમાં ખુશીઓનો ખજાનો હતો...
ચાહત તો ચંદ્રને પામવાની હતી.. પણ આ દિલ તો પતંગિયાં નો દિવાનો હતો... :)

એક સત્ય કવ મિત્રો... ? હું તો હજી પણ પતંગીયાં પકડું.. હું ક્યારે પણ મોટો થયો નથી અને થઈશ પણ નહીં.. હું તો આ બાલિશ પણામાં જ ખુશ છું.. હાહાહાહાહા ^o^

બાળક બનીને રહેવાનો એક મોટામાં મોટો લાભ એ છે કે આપણે બવ રિસાતા નથી.. અને રિસાઈએ તો પણ થોડી જ ક્ષણો માટે.. :) થઈ શકે તો આવી જાવ અમ આંગણે બાલિશ બાળક બનીને સાચું કહું છું બવસ મોજ પડશે.. ચલો આજે ફરી બાળપણ ને માણીએ.. ^_^

Gujarati Funny by Abhi : 111041563
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now