#AB ..
જીંદગી..
નથી રહેવાતું કે નથી સેહવાતુ...
એ તમને પણ નથી કહેવાતુ.
એવો મને અધિકાર જ કયાં છે???
કે તમારા પર મારો હક જમાવુ
જાણું છું નથી મળાવાનુ જીવન માં..
પણ તમારી રાહ જોવાનું નથી છોડાતું..
તમને કયાં ખબર તમને કેટલું ચાહું ..
જાણું છતાં નથી છોડાતું પ્રેમ કરવાનું..
મળશુ એક દિવસ એ ચોક્કસ ખાતરી છે મને..
એટલે જ તો નથી છોડાતું જીંદગી જીવવાનું