આજે ૧ ઓક્ટોબર વિશ્વ નિવાસસ્થાન દિવસ.
આપણે માનીએ કે દરેક ને રહેવા માટે સુરક્ષીત અને યોગ્ય મકાન મળે.જ્યાં એ એના જીવન નો મોટા ભાગનો સમય વિતાવે છે.એ જગ્યાએ એના તમામ પ્રકારના શોખ,એની ઈચ્છાઓ,એના લક્ષ્ય મેળવે છે.જ્યાંથી એને યોગ્ય પાડોશી દ્વારા એને જરૂરી સપોર્ટ મળે.
જ્યાં એના બાળકોનો સર્વાંગી વિકાસ થાય.યોગ્ય ભણતર,સારું એવું કોમ્યુનિકેશન થાય,એના મનની વાતો વહેંચી શકે અને સારી એવી જિંદગી બની શકે.