Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામમાં વેઠ ઉતારનારને પણ પૂરો પગાર તો મળે છે
પરંતુ દિલ દઈને કામ કરનારને વધારામાં આનંદને આત્મસંતોષ મળે છે.
ઉપરી અધિકારી ભલે સર્વિસ બુક માં નોંધ નથી કરતા
પરંતુ ઉપરવાળો તેની સર્વિસ બુક માં અવશ્ય નોંધ કરે છે.✍?

Gujarati Story by Bhavesh : 111035226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now