સ્વાતી સ્તવનની પ્રણય કથા ખુબ સરસ ચાલી રહી છે મદનસિંહ એનાં ઇરાદામાં સફળ નથી થતો સ્વાતીનું નવું સ્થળ એની ગાયકીની સુંદરતાં માણે છે. નવનીતરાય વિગરે જયપુર આવી ગયા, બધાં હોટલમાં શીફટ થયાં, સ્તવન સ્વાતીને ખાસ જગ્યાએ લઇ જાય છે વાંચો રસપ્રચૂર નવલકથા ઊજળી પ્રિતનાં પડછાયાં કાળાં આવતા અંકે.....Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 15' on MatruBharti App.
http://matrubharti.com/book/19860382/