આજકાલ છોકરીઓ પોતાનુ ટુવ્હીલસ બહુ જ બેદકારીથી ને ઘણી સ્પીડે ચલાવતી હોયછે ના જાણે કેમ! કદાચ પોતાની કૉલેજમાં પહોંચવાનું મોળું થતુ હશે કે પછી તેમની ચલાવવાની આ એક સ્ટાઇલ પણ હોય શકે પણ ઘણી છોકરીઓ ઓવર સ્પીડ તેમજ ગમે તેમ ઓવરટેક કરતીઓ હોયછે પણ તેમને ખબર હશે કે એકટીવા જેવુ ગીયરલેસ સાધન પણ રોડ ઉપર ચલાવવું હોય તો પણ તે કેવી રીતે ચલાવવું કયારે હોર્ન મારવો કયારે ઓવરટેક કરવો કેટલી સ્પીડે ચલાવવું એ દરેક નિયમો આર ટી ઓ તરફથી જાહેર કરવામાં આવેલા જ છે છતાંય ઘણા લોકો તેને ધ્યાનમાં લેતા નથી ને પોતાની મનમાનીથી ચલાવતા હોયછે ને જયારે એકસીડન્ટ થાયછે ત્યારે તેમની ભલુ કબુલ કરેછે અથવા તો તે થયેલી ભુ.લ પણ સ્વીકારવા તેઓ જીવતા હોતા નથી આખરે તેમને પોતાનો જીવ આપી દેવો પડેછે
એક છોકરી પોતાની કૉલેજેથી ઘેર પરત આવી રહી હતી તો તેની સામે એક બાઇકસવાર તેના એકટીવા સામે ટકારાયો છોકરી ઘાયલ થઇ ને હોસ્પીટલે પહોંચે પહેલાં જ રસ્તામાં પોતાનો જીવ ખોઇ દીધો.
સમય કરતાં જીંદગી વધુ કિમતીછે તે હમેંશા યાદ રાખજો.
ધીમી સ્પીડ વધુ મજા
વધુ સ્પીડ મોતની સજા.