Hi, Read this story 'ઊડી ગયું પંખી' on Matrubharti
https://www.matrubharti.com/book/19860169/
એક દીકરી ના જીવન ઘડતર થી લઇ એની જીવનશૈલી, હિંમત, ત્યાગ, બલિદાન ની ભાવના જેવી સફર ને એક પિતાની નજરે ઉમળેલો વ્હાલ નો શબ્દો થકી આપ સમક્ષ રજૂ કરું છું... આશા રાખું છું આપ સૌને પસંદ આવે. આપના કોમેન્ટ ની આશા રેહશેે.