# Life is a mixture of magic n mistry...So simply enjoy it...કારણ જિંદગી ને જીવવાની રીત બદલી શકાય ...અનેક પરિવર્તનો ની સાથે જિંદગી ને પ્રીત કરી શકાય.. પણ ક્યારેય એને એના મૂળ રૂપ થી નહીં બદલી શકાતું તેથી જ silly things અને little things નો ભેદ સમજી ને જીવીએ તો જિંદગી થી adorable કઈ જ નથી.