#MERAKRISHNA
"જો મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો ઉત્તરાનો ગર્ભ જીવિત થાય." કૃષ્ણે ઉત્તરાના પેટ પર હાથ મૂકીને કહ્યું.
અને ગર્ભ જીવંત થયો.
મારા માટે કૃષ્ણ એટલે આ બ્રહ્મચર્ય.

Gujarati Whatsapp-Status by Poojan N Jani Preet (RJ) : 111028258
ધબકાર... 6 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ..

Tiya 6 year ago

thoduk alg j janva malyu tq atlu khabar hati ke utra no garbh krishna a jivit karyo aje atlu deep khabar padi btw khub saras

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now