જો અંખીલ બ્રહ્માંડના 'નાથ' ને જો તમારા દશૅન દુલૅભ હોય તો માણસ માટે તો કેટલી અમુલ્ય હોય આ પળ... સાચી વાત એ છે કે 'જીવ' હોય કે 'શીવજી' કોઈપણ ને કંઈક આઘાર જોઈએ તેના વગર ના જીવી શકાય... પણ યશોદા લાલ ના દશૅન પ્રેમ અને કરૂણામય દ્ધષ્ટીથી જરૂર થશે. મુરલી મનોહર શ્યામ સ્વરૂપ અનુપમ સ્વરૂપ એવા શ્રી ગિરધારી ક્રિષ્ન કનૈયાલાલ કી જૈ...