પ્રભુ તારી 'કસોટી' ની પ્રથા સારી નથી હોતી... અને જે સારા હોય છે તેની 'દશા' સારી નથી હોતી... સાચો માણસ 'સત' ના ચુકે એક વાર તારો બની ગયા પછી ઈશ્વર એ હંમેશા તારો જ રહે છે. તેને માણસમાં અને માણસાઈમાં તમારા દશૅન થતા રહે છે. 'કાશે કરૂ બૈર વિરોધ જઠે દેખુ વઠે હી મારા રામજી દીખે'