હરીશરણ અને હરીસ્મરણ... અંખડ ભરોસો મુકી શકે જે ઠાકર પર એને જ તે તારે છે... જેમ નરસિંહ મહેતા અને મીરાંબાઈ એ મુકયો... હવે જીવનની નાવ તારા હાથમાં હરી.. પણ આપણે આપણું ચિંતા નુ પોટલું હરીના ખોળામાં નાખી નથી શકતા... બુદ્ધિ અને તકૅ જયા કામ નથી લાગતા... ત્યારે તેનો આશરો.. અને તુ જેમ રાખ તેમ રેવુ.. આ વિશ્ર્વાસ પ્રગટે ત્યારે તે સાથ આપે છે. જય બ્રીજગોપાલ..