*ભાવ-સ્નેહનું સતત સર્જન,*
*અદકેરું બંધન*
*રક્ષાબંધન.*
*રેશમનો તાર,*
*એક અનોખો સાર,*
*ભીંજાય એમાં આખો સંસાર.*
*આ રક્ષા ની દોરી એ ફક્ત દોરી નથી આતો બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને હૃદય થી અપાતો લાગણી ઓ નો દસ્તાવેજ છે*
*રક્ષા બંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ*