જયપુર આવ્યા પછી સરયુ જાણે એની દુનિયામાં આવી ગઇ હતી એને હવે કોઈ અગોચર યાદો યાદ આવી રહી હતી એ સીટીપેલેસનાં બગીચામાં આવેલા મહાદેવમાં આવી બેશુધ્ધ થાય છે. હોંશમાં આવે છે પરંતુ એની ખાસ મિત્રને એવી વાતો કરે છે કે સાંભળનારા બધાં અવાક રહી ગયા, રસપ્રયચુર પ્રકરણો આગળ વાંચતા રહો. ઉજળી પ્રીતનાં પડછાયાકાળાનાં આગળ પ્રકરણ.Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 10' on MatruBharti App.