રાતે હોસ્પિટલમાં અવિનાશના કાને કોઈનો અવાજ સંભળાયો, બે જણા વાત કરી રહ્યા હતા. લેબોરેટરી વાળા પાસેથી ખોટો રિપોર્ટ તૈયાર કરાવીને અવિનાશને ગંભીર બીમારી છે એવું દેખાડીને એને આર્થિક, શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો તેઓનો વિચાર હતો. પોતાને આવી રીતે પરેશાન કરવા પાછળ કોનો હાથ છે એ જાણવા અવિનાશ કોટમાંથી ઉભો થયો, સારવાર કરતી નર્સ થાકને લીધે ઊંઘી ગઈ હતી, ધીમેથી રૂમનો દરવાજો ખોલી એણે કોરિડોરમાં નજર ફેરવી, બધું શાંત હતું, ત્યાંજ એણે...
Continue reading our second episode of “Vichhed”
Episode 1 and 2 only on Matrubharti...
Please do not forget to rate, review, share and comment, which inspires us to bring more creative and eye catching content every week...