અરે એક દિવસ દૂર શું ગયો, તમે બધાં તો
એકદમ ડાહ્યાડમરાં થઇ ગયાં હેં???
એકદમ શાંતી??? અને આ પરિવારમાં??? મજ્ઝા ના આવી હો...
તમે બધાં મને હેરાન ના કરો એટલે હું જ સામેથી તમને કહી દઉં...
બોલે તો 'સંજુબાબા ' કા કોલ આયા ઔર બોલા અપૂન કા મૂવી રિલિઝ હો રેલા હૈ... તો આ જાના....'યાર'... તેરે બીના સબકી કૈસે '....'ગી...
તો અપુન યારી નિભાને ચલા ગયા... ઔર દોનો ને મીલકર સબકી '....'દી... ( અરે વાટ લગા દી... જ્યાદા મત સોચો)
ઔર જ્યાદા જાનને કે લીયે જલ્દી સે મૂવી દેખને જાઓ...'SANJU'....
સન્ડે અને પૈસા દોનો વસૂલ હૈ...પક્કા...
તો ભાઇ લોગ, જાને કા હાં, મીસ નહીં કરનેકા...