ઍ સમુદ્ર તારા પાણી ના થોડા ટીપાં મને આપ
મારી આંખો ના રુદનો હવે સુકાવા લાગ્યા છે
ખારાશ બંને નાં પાણી મા છે...................
તારું પાણી ચાખવા માં ખારુ લાગે અને....
મારી આંખ નું જોવા મા ખારુ લાગે .........
પ્રેમ તો તે પણ કર્યો હશે નદીઓ ને...........
એટલે જ તો અંતે ઍ તને મળે છે ...........
પણ મારી આંખો ને..... તો હવે રુદન પણ ક્યાં ......
મળે છે??
પ્રતીક પાઠક
24-૬-૨૦૧૮