ખબર નઈ કેમનું.. હની સિંહના ગીત સાંભળતો હું અરિજીત સિંહના ગીત સાંભળવા માંડ્યો છું... કારણ??
કારણ તું જ છે!
ખબર નઈ કેમનું.. મારા WhatsApp story માં ધીમે ધીમે ઇશ્કની વાતો આવવા લાગી છે... કારણ??
કારણ તું જ છે!
ખબર નઈ કેમનું.. એક્શન મુવીનો આ ફેન આજ રોમેન્ટીક સિન્સ્ માં Interest લઇ રહ્યો છે... કારણ??
કારણ તું જ છે!
કાલનો તોફાની છોકરો આજ શાંત બેઠો છે...કારણ??