માતૃભારતી સંચાલકોને દિલથી,
'ઇદ મુબારક '
માતૃભારતી પરિવારના સદસ્યોને વિનંતી...
કે જેના થકી આપણે સૌ મળ્યાં,
એક એક કરીને આપણો આ પરિવાર બન્યો,
જિંદગીની બધી જ સારી-નરસી વાતો,
સુખ-દુ:ખ, મજાક-મસ્તી,બધું જ આપણે
એકબીજા સાથે નિ:સંકોચ બાંટતા થયાં,
એકબીજાની તકલીફોને સમજણપૂર્વક સલાહ-સૂચનો આપી દુર કરતા થયાં,
ના કોઇ ને કોઇ સાથે દ્વેષ કે ના કોઇને કોઇ સાથે સ્વાર્થ, ગમે એને ગમે એમ બોલી દેવું, અને એથીયે ઉપર એ બોલેલાનું જરાય ખોટું ના લગાડવું... આ હાહાહા... આ વસ્તુ જો અંગત પરિવારમાં આવી જાય ને તો ખરેખર
પરિવાર વિભાજન કદાપી ના થાય...
આવો સુંદર મઝાનો મંચ આપવા બદલ આ પરિવારના દરેકે દરેક સદસ્યે માતૃભારતી અને એના સંચાલકોનો આભાર આપવો તો બને ને મિત્રો???
તો કરવાનું કંઈ જ નથી મિત્રો, માતૃભારતીના ફીડબેકઝોનમાં જઇને,
' માતૃભારતી સંચાલકોને દિલથી,
'ઇદ મુબારક '
(આ કોપી પેસ્ટ કરી મૂકી દેવાનું છે...)
આટલી 'ઇદી' તો આપણા તરફથી પણ બને જ ને મિત્રો???શું કહો છો???
અને હા આ ફિડબેક આપ્યા પછી મારી કમેન્ટબોક્ષમાં
( 'મેં ઇદી આપી દીધી છે ' )
કહેવાનું ના ચૂકાય હો...
બસ ૧૦ લોકો આટલું કરશે ને તો પણ એ મારા માટે '૧૦ ઓન ૧૦' હશે...
આભાર,
આપનો મિત્ર,સખા,દોસ્ત...
કમલેશ....