*વ્યથા*
કારણ વગર આવી ચડતી
દિલ દિમાગ પર શાશન કરતી
વગર બોલાવી ધામા નાખતી..
આંખમાં અશ્રું માથા પર લકીર
હંમેશા તેની ચાડી ખાતી..
સ્મિત તેની સાથ વિદાઈ લેતું..
વ્યથા લાવતી..
અનેકો ભેટ
દુઃખ દર્દ પીડા
છોડ આ વ્યથાની કથા
વ્હાલા જીવ તું
ભૂલી આ વ્યથા
સ્મિત હાસ્યને મૌજે દરિયા.
'કાજલ'
કિરણ પિયુષ શાહ
૨૫/૦૪/૧૮