હું ક્યાંક ખોવાઈ ગઈ છું,
મારી નિખાલસતા ભોળા પણું મને નથી જડી રહ્યું,
ક્યારે હું ખુશ થઈ હતી ,એ પણ યાદ નથી,
જીવનમાં બધું જ કોઈની પર લૂંટાવી બસ નાની નાની ખુશીઓ માંગી હતી ક્યારેક,
પણ છતાં મળ્યું ના મુજને કંઈ,ન મળ્યું સમ્માન ,ન મળ્યું કોઈ માન એક શબ્દ મારા માટે સારો સાંભળવા આ કાન તરસી રહ્યા, અપશબ્દો અઢળક....શરીર અને આત્મા પર કદી ન રુજે એવા ઘા.... છતાંય વારંવાર તૂટ્યા પછી પણ જાતે ઊભી થઈ છું...પણ કેટલુ ચલે આમ ? મારે પણ પ્રેમ હૂંફ ને સમ્માન જોવે છે....પણ વધ્યો છે માત્ર મારો 'ANT'
- Ami