માણસ એ ઈશ્વર પાસે માંગવામાં બહુ મોટી ભૂલ કરે છે મિત્રો માણસ એ પોતાના ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના જ પગ ઉપર કુહાડી મારે છે અને એવા સંજોગોમાં પોતે ભરાઈ બેસે છે ત્યારે કહે છે "હે ખુદા હમેશા ક્યા કિયા કી આજ હમકો યે દિન દેખના પડા હમારી કિતના હરકતો કી સજા દે રહા હૈ હે ખુદા અબ તુ હી યહા સે નિકાલ"અને પછી આવું કહીને એ પ્રકૃતિનો વાંક કાઢે તો એ યોગ્ય ન કહેવાય અને એવા સમયે જો કોઈ સગા વાલા કામે ના આવે તો કહે કે "બરોબર છે તે મને આજ દેખાડવા માટે મારા ઘરે આ પ્રસંગ મુક્યો છે આજે દુઃખનો અવસારો તે મારા ને ઓળખવા માટે આ પ્રસંગ મુક્યો છે તો હું તારો આભારી છું હે ઈશ્વર"માણસની આવી વૃત્તિ એની મંદ બુદ્ધિ પ્રતિમાની જાણ કરે છે. પછી મોબાઈલમાં એરોએ જ માણસ સ્ટેટસ મૂકે "કભી જિંદગીમે બુરે વક્ત કા આના ભી જરૂરી હૈ ક્યુકી તબ અપનો કા સાથ હો જાતા હૈ"યાર કેવી કૃતિ છે માણસની આવા માણસો જો પોતાને સભ્ય માણસ કે સભ્યતા થી ભરેલા માનતા હોય તો એ બરોબર ન કહેવાય કારણ કે માણસ ગમે તેવો હોય પરંતુ જો નાની નાની બાબતમાં પ્રકૃતિનો કે પછી પરિવાર, સમાજ નો દોષ કાઢે તો એ કેમ ચાલે?