જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે,
આપણું સંતાન મનથી મજબૂત બને, તેમજ કોઈપણ વિકટ પરિસ્થિતિ વખતે પણ, જરાય હિંમત ન હારે, તો એના જન્મ પછી એને ખાલી "ચાલતા" શીખવાડીને એને છોડી ના દો, ત્યારબાદ એને સમય આવે "ચલાવતા" પણ શીખવાડો.
- Shailesh Joshi
સમજાય એને વંદન🙏 ને
ના સમજાય એને વિનંતી👍