હોળીના વિશે લખો?
હોળી એ આપણો ધાર્મિક તહેવાર છે.
હોળીએ રંગો નો તહેવાર છે.
હોળીના બીજા દિવસની ધૂળેટી તરીકે ઓળખાવી શકાય.
પ્રહલાદ અને હિરણ્ય કશ્યપ ની વાર્તા પણ આપણે ઘણી સાંભળેલી છે.
પ્રહલાદ એ વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય છે.
ધુળેટીના દિવસે અમે અબીલ ગુલાલ થી હોળી રમીએ છીએ.
હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે.
હોળી મને ખૂબ જ ગમે છે.
- mira