એવું નથી કે કોઈ ને ફરિયાદ નથી હોતી...
બસ એ સંબંધો કરતા વધારે ખાસ નથી હોતી...
તું અને હું ની વ્યાખ્યા ભલે ગોખતો હોય માણસ...
કોઈ ખાસ વ્યક્તિ સામે કઈની વિસાત નથી હોતી...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111845735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now