જાણ ન હોય ને સાહસ કરવું તે સામાન્ય છે.
આ રસ્તે લુંટફાટ થશે એવું તમને ખબર જ નથી તો ત્યાં વિના ડર એ ચાલી લેશો.
પરંતુ તમને મજાકમાં પણ કોઈ જણાવશે કે તે રસ્તો ખરાબ છે,
ત્યારે સાહસ કરવું એ તમારી વીરતા બતાવશે.
According psychology સમસ્યા જાણ્યા પછી જ અનુભવાય,
એટલે જ બને છે કે વધુ હોંશિયાર વ્યક્તિ કરતા મૂર્ખ વ્યક્તિ ઘણી વખત આગળ નીકળી જાય છે.
સંકટોની જાણ નથી એટલે મનોબળ નબળું પડવાનું નથી.