પ્રતિક્ષાની કસોટી પૂરી કરી,
બુંદ બુંદ વરસી અબોલા તોડયા આકાશે..

જુદાઈની ફરિયાદો ઘણી હતી,
બધું ભૂલી બુંદોને ભીતરે સમાવી ધરાએ..
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111812379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now