જીવન ભર સાથે રહેવું અને સાથ આપવો એ બન્ને અલગ બાબતો નથી, અરે જીવનભર સાથે રહેવા વાળા પણ એક બીજાની ફીલીગ સમજી સકતા નથી', જયારે કોઈ ધડી ભર સાથે રહેનાર બધું સમજી જાય છે, અને એનો સહકાર કે સાથ જીવનમાં એક નવી ઉમંગ ભરી દે છે, અને એવું કોઈ સુધ્ધ સત્વને ધારણ કરનાર અલૌકિક ઉર્જા વાળું સગુણ નીર્ગુણી નો સાથસહકાર અને પ્રેમ મળે તો?? જીવનની બધી તકલીફ ભુલી ન જવાય?? બસ માણસ ની પરખ કરતા આવડવી જોઈએ, અરે જીવન ભરનો થાક ઉતરી જાય, જો એવા કોઈ સાથે થોડી ક્ષણ પણ વિતાવવા મળે,
જય સોમનાથ

-Hemant Pandya

Gujarati Microfiction by Hemant Pandya : 111757412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now