સમય વિતાતો જાય છે...

એમ એમ તારી યાદ વધતી જાય છે...

ક્યારે આવીશ તું એ રાહ જોતા જોતા...

સમય વિતાતો જાય છે...

Gujarati Hiku by Keyur Parmar Broadway : 111754264
Keyur Parmar Broadway 2 year ago

એ વાત પણ સાચી છે 🙂

Kishu 2 year ago

જો એ બદલાઈ તો કારણ હશે કાઇ

Keyur Parmar Broadway 2 year ago

હા એવુ બને કે હું આવું ને તું ના રહે પણ જો તું રહે તો પણ પેહલા જેવી તો ના જ રહે 🙂

Kishu 2 year ago

એવું ના બને કે તું આવેને હું ના રહું ક્યારે આવીશ તું હવે સમય વીતતો જાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now