પગમાં વાગે કાંટોતો વેદના મને થાય છે.
આવે તને તાવ તો શરીર મારું શેકાય છે.
થાય તને શરદી-જુકામ તો હ્રદય ધબકાર ચૂકી જાય છે.
સાંજે કે સવારે કરે ના કૉલ-મેસેજ તો મન ઉદાસ બની જાય છે.
- वात्त्सल्य

Gujarati Romance by वात्सल्य : 111733104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now