તને ચાહવું એટલે ધોમધખતા તાપમાં પણ તારી યાદ આવે ને 
હૈયું હરખથી ભીંજાઈ જાય..

તને ચાહવું એટલે હોય એકાંતને તારી યાદ આવે ને
સુરીલી સરગમ છેડાઈ જાય..

તને ચાહવું એટલે વહે ઠંડો વાયરોને રોમે રોમ
તારો સ્પર્શ મહેસુસ થઈ જાય..

તને ચાહવું એટલે તારા વિચારોમાં આભમાં જોવુંને ચાંદ મા
તારૂ મુખડું દેખાય જાય...

તને ચાહવું એટલે હોય લાખ મુશ્કેલી સાથ તારો વિચારી
ચહરો મારો મલકાઈ  જાય..

-Bhavesh

Gujarati Whatsapp-Status by Bhavesh : 111724424
______ 3 year ago

Awesome👏👏👏👌👌👌

Kamlesh 3 year ago

વાહ!!! અદ્વિતીય રચના...

Rohiniba Raahi 3 year ago

થેંક યુ સો મચ🙏🌹😅 ના ના કંજુસાઈ નય...પણ આ mb વાળાને મફતનું કાઈ નથી દેવું 🤣

Bhavesh 3 year ago

10k plus mate congratulations , khaber nahoti blue tick avta kanjusai vadhshe🤣🤣

Rohiniba Raahi 3 year ago

વિશેષ પ્લાન વગર મેસેજ નય દેખાતા ભાવેશ ભાઈ🤣

Tinu Rathod _તમન્ના_ 3 year ago

વાહ.. અદ્ભૂત..👏👏

Sonalpatadia Soni 3 year ago

વાહ...વાહ...કલમને શૃંગાર રસ માં ઝબોળી...

Bhavesh 3 year ago

Ha bhai ema chhutko nahi🤣🤣

jd 3 year ago

Gme Evu lakhi lyo.. pan ratre vashan to Tamare j dhovana Che Bhai e final Che

Shefali 3 year ago

વાહ.. વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now