મારૂં તારૂં એ શું છે?
પ્રેમમાં પડ્યાં પછી જ મારૂં તારૂં નહીં,
જે છે તે આપણું છે,
અને છેલ્લે બીજું કંઈ નહીં,
હું તો સંપૂર્ણ તારો જ છું તારી જેમ.

-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111705511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now