આવતા જનમે તારી સાથે રહેવાનો ખુદા સામે પ્રસ્તાવ મુકીશ,

ખુદા સ્વીકારે તો ઠીક છે નહી તો પંખી બનાવી દે જે તારી

આસપાસ રહીને તને જોયા કરીશ........

આવતા જનમે તારી સાથે રહેવાનો ખુદા સામે પ્રસ્તાવ મુકીશ.......

તારા આંગણાં ના ઉપવન નો મધુર છોડ બનાવજે,

જિંદગીભર ખુશ્બુ બનીને તારા મનને મલકાવી દઈશ.....


આવતા જનમે તારી સાથે રહેવાનો ખુદા સામે પ્રસ્તાવ મુકીશ......

કયારેક ભણકારા બનીને તારા કાનમાં ગૂંજીસ, કયારેક ખ્વાબ બનીને તારી સામે આવીશ....

આવતા જનમે તારી સાથે રહેવાનો ખુદા સામે પ્રસ્તાવ મુકીશ.....

ખુદા સ્વીકારે તો ઠીક છે "અજીત" નહીતો "યાદ "બનીને તારી આંખોમાં વસી જઈશ......💞😘😍👫"યાદ "lots of missing you my j💞indagi

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111696420
Tr Ajit 3 year ago

જય મા મોગલ 🙏🙏🙏💐💐💐

Tr Ajit 3 year ago

Lots of thank you Mem....... 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

Jigna Pandya 3 year ago

Nice line mogal aapni manokamna puri kare

Tr Ajit 3 year ago

Thank you ji 🙏🙏🙏💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now