The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#WorldBookDay છે આજે તમે વાંચેલી એવી કોઈ બુક કે જે એકવાર તો વાંચવી જ જોઈએ. Please suggest હાલ કેટલાય લોકો બિનજરૂરી બહાર ન નીકળતા હોય ત્યારે ઘરે બેસીને વાંચી શકે
આ બહુ ઉત્તમ પ્રશ્ન છે, પુસ્તક જેવો શ્રેષ્ઠ મિત્ર નથી કોઈ. એ તમને જિંદગીના અવનવા રંગોનો પરિચય કરાવે છે અને અઢળક જ્ઞાન આપે છે.
આ નવલ કથા છે અને અંગ્રેજી મા છે.. btw thank You Dipika ❤️
Thanks
સાત પગલા આકાશમાં..by kundnika kapadiya
તત્વમસી(ધ્રુવ ભટ્ટ કૃત નવલકથા), ભારેલો અગ્નિ(ર.વ.દેસાઈ કૃત નવલકથા), એક અસ્વપ્ન સુખી જીવન( જયંત ગાડીત કૃત નવલકથા)....આ તો ખરી જ આના સિવાય પણ ઘણી બધી છે.
Thank you
Saurashtra ni sardhar Zaverchand meghani
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser