ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે,

શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે,

વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે,

આ બધાય દુઃખી છે,

પણ

સાહેબ જેની નજર પોતાના પરિવાર તરફ છે,

એ સૌથી વધુ સુખી છે.

🏵 શુભ સવાર 🏵

Gujarati Quotes by Jay Purohit : 111692027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now