લાગણીના જળ વડે મર્દન કરું છું
શબ્દો કાગળ પર ઘસી
ચંદન કરું છું
મારી માતૃભાષા ને પ્રથમ હું વંદન કરું છું🙏
માતૃભાષા દિવસ ની હાર્દિક શુભકામના પાઠવું છું.....

-Aaradhyaba

Gujarati Blog by Aaradhyaba : 111664918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now