ચાલને દોસ્ત, એક મુલાકા ત કરીયે,
મૌન રહી ઘણી બધી વાત કરીયે.

એકબીજાનો હાથ પકડીને,
સાથ આપવાનું એલાન કરીયે.

વીતેલા દિવસોને યાદ કરીયે,
મળીને યાદગાર એક રાત કરીયે.

તું અને હું મટીને "આપણે" બનીએ,,
મરેલા શ્વાસને હવે જીવંત કરીયે.

મારી ભુલો બધી માફ કરીશ ને !!
ચાલ, એક નવી શરૂઆત કરીયે.

-SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111634710
Devesh Sony 3 year ago

Khooob Saras...

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

SHILPA PARMAR...SHILU 3 year ago

આભાર धन्यवाद THANK YOU ....,🙏

Yakshita Patel 3 year ago

બહુ જ મસ્ત

Jainish Dudhat JD 3 year ago

સુંદર લખ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now