મારી ડાયરી...✍️

આગળ વધવું...
જો તમારે જીવન માં આગળ
વધવું હોય તો સ્વકેન્દ્રી બનવું જરૂરી છે...
દુનિયા માં એવી કોઈ જ
વ્યક્તિ નહિ મળે કે જેને
100% ખુશ કરી શકો,
એમાં આપણે પણ આવી જઈએ.
કોઈ એક માટે સારું એ
બીજા માટે અયોગ્ય પણ
હોઈ શકે...
દરેક ના વિચાર અલગ,
અપેક્ષાઓ અલગ,
કોઈ જગ્યા એ સ્વાર્થ તો
ક્યાંક કપટ, ઈર્ષા, દ્વેષ...
હા ક્યાંક સાચી લાગણી પણ
અનુભવાય...
એ પણ અંગત સ્વાર્થ માં
ક્યારેક ઓગળી જતાં
દેખાતી હોય છે.
શી રીતે બધાને ખુશ રાખી શકાય?
લગભગ અશક્ય ...
ખુદ માં આત્મવિશ્વાસ, ભરોસો,
ઈશ્વર માં શ્રદ્ધા અને સાચું કર્મ
કરવા થી આત્મસંતોષ
મળે છે અને આગળ
વધવા નો રાહ પણ....
Asi


https://www.matrubharti.com/bites/111458493

Gujarati Motivational by Asmita Ranpura : 111617719
Praful Joshi 3 year ago

સત્ય વચન

Asmita Ranpura 3 year ago

Thank you હા એજ ને ...સમજણ નો અભાવ ઘણી વખત દેખાય છે ..

shekhar kharadi Idriya 3 year ago

यथार्थ निरूपण..

Shefali 3 year ago

ખૂબ સરસ અને સાચી વાત કહી.. પણ બધા એવા સ્વકેન્દ્રી નથી બની શકતા ne.! જોકે આજના જમાનામાં તો એ એમની જ ભૂલ કહેવાય.. 👍🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now