આપ સો માતૃભારતી ના મિત્રો ને મારા સાલ મુબારક .નવવર્ષ ની શુભેચ્છા .
આપ સૌ નું નવુંવર્ષ મંગલમય નીવડે એવી આશા સાથે
વડીલો ને અમારા આદર અને વંદન મુબારક ,
સ્નેહી જનો ને સ્નેહ મુબારક ,
પરિવાર જનો ને પ્રેમ મુબારક ,
ભૂલકાં ઓ ને વહાલ મુબારક ,
નાનેરાને આશીર્વાદ મુબારક ,
સમ વયસ્કો ને શુભેચ્છા મુબારક ,
આપ સૌ ને અમારા પરિવાર ના સાલ મુબારક .
હેપી દિવાળી અને હેપી ન્યુ ઈયર ....,@bb@s...