કંઇ ખબર નથી
જીવન એક રંગ મહેલ છે, કંઇ ખબર નથી..!
જીવન એક પતંગની ડોર છે,
કંઇ ખબર નથી..!
જીવન એક ગુબારો છે,
કંઇ ખબર નથી..!
જીવન એક અદભુત પાત્ર છે,
કંઇ ખબર નથી..!
જીવન કુદરતી સૌંદર્ય છે,
કંઇ ખબર નથી..!
જીવન એક સંઘર્ષ છે,
કંઇ ખબર નથી..!
જીવન એક દર્શન છે,
કંઇ ખબર નથી..!
જીવન એક પ્રલોભન છે,
કંઇ ખબર નથી..!
જીવન એક રંગ મંચ છે,
કંઇ ખબર નથી..!
જીવન જીવવાનું આયનો છે,
કંઇ ખબર નથી..!
"સ્વયમભુ" જીવન એક અવિશ્વસનીય કુદરતી દેન છે,
પણ સાચું તો એ છે કે, એ કંઇ રીતે જીવાય, એ કોઈ ને કંઇ ખબર નથી..!


અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111604822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now