આમ તો ખોવાયેલું રહેવું ગમે છે મને તારી યાદો માં,

ક્યારેક તું પણ ખોવાઈ ને જો મારી આંખો માં...

છે ઘણો ઊંડો આ સમંદર એ ક્યાં માપી શકાય છે,

પણ દીલ મારું એટલું ક્યાં છીછરું છે કે

તું એમાં અકળાય છે...

Gujarati Whatsapp-Status by Vaidehi : 111598454
Vaidehi 4 year ago

Thank you Kamlesh bhai

Kamlesh 4 year ago

વાહ!!! આ જોરદાર હો બાકી...

SMChauhan 4 year ago

Wahh wahh👏✍️

Vaidehi 4 year ago

Thanks Gor Maharaj

Vaidehi 4 year ago

thank you Tinu Di☺️

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

આહા....શું વાત છે...👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now