' હીર ' કહે ચઢતા મારા દિવસોમાં હું ભૂલું તુજને ,
તો જરા કપરા દિવસોની યાદ તાજી કરાવી દેજે ,
પણ મુજથી રૂઠી મા કદિયે મોઢું નવ ફેરવતી...

- જાનકીબા ડાભી ( હીરકુવરબા )

-J B Dabhi

Gujarati Religious by Heerkuvarba : 111597296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now