"સ્ત્રી પુરુષ વચ્ચે ખાલી પ્રેમ જ હોય એ જરૂરી નથી, આવી પણ મિત્રતા હોય..! અને એને પ્લેટોનિક લવ કે અધ્યાત્મિક પ્રેમનું નામ આપવા કરતાં મને મૈત્રીનો ઉત્કૃષ્ટ પડાવ કહેવું વધુ યોગ્ય લાગશે." - નૈનેશ

*

કેટલી યોગ્ય વાત કહીને નૈનેશે..! નૈનેશ એટલે સમાંતરના બે મુખ્ય પાત્રમાનું એક પાત્ર. કેવા સંજોગોમાં નૈનેશ અને ઝલક મળ્યા તથા કેવા પરિબળોએ એમને એકબીજાની નજીક લાવીને મૂકી દીધા એની આસપાસ ફરતી વાર્તા એટલે સમાંતર. નૈનેશ અને ઝલક બંને પાત્રને શરૂઆતમાં મારી કલ્પનાએ બનાવ્યા પણ જેમ જેમ લખાતું ગયું એમ એમ ખ્યાલ આવ્યો કે એ બંનેએ ભેગા મળીને સમાંતર બનાવી. વિચિત્ર લાગે છે નહીં.! પણ એવું જ છે, બાકી છ કે સાત અથવા વધુમાં વધુ દસ ભાગમાં પૂરી કરવા ધારેલી સમાંતર આજે છવ્વીસ માં ભાગ પર જઈને પૂરી થઈ.

જોકે એમાં વાંચકોનો પણ એટલો જ ભાગ છે. ઇનબૉક્સમા હોય કે વાર્તામાં આપેલો પ્રતિભાવ, પણ એમના પ્રતિભાવ હંમેશા મને લખવા મટે સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. આ સાથે આ સમાંતર ની સફર અહીંયા પૂર્ણ થાય છે. પણ કોને ખબર ક્યાંક કોઈ નૈનેશ અને ઝલકની સફર એ દિશામાં પા પા પગલી ભરતી પણ હોય.!

જય જિનેન્દ્ર

શેફાલી શાહ

Shefali લિખિત વાર્તા "સમાંતર - ભાગ - ૨૬ અંતિમ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19898145/samantar-26-last-part

Gujarati Blog by Shefali : 111592901
... Dip@li..., 4 year ago

Khubbb j saras storyyyy 👏👏👏👏

Yakshita Patel 4 year ago

Khub khub khub sundar rahi story...💐 Ha...thodi jaldi jevi puri thai gai hoy em lage😛..have navi varta laine aavo ane suane navi safar karavo..🙂😉

Bhavesh 4 year ago

ખૂબ સરસ સફર રહી ચારે પાત્રો ના દરેક ભાવ નજર સામેજ દેખાતા હતા💐💐💐 congrates

Shefali 4 year ago

હા શાંતિ થી વાંચજે.. thank u 💕

Tinu Rathod _તમન્ના_ 4 year ago

અરે પૂરી થઈ ગઈ.. મારે થોડા ભાગ વાંચવાના બાકી છે. પણ મને ખબર છે એ સરસ જ હશે. બીજી વાર્તા લખવા માટે best of luck 👍

Jainish Dudhat JD 4 year ago

મોડર્ન કહેવાતા આ રૂઢિચુસ્ત સમાજ માટે સ્ત્રી પુરુષ વચ્ચેનો એક અલગ જ સંબંધ ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલ છે.... 👏👏👏💐💐

Krishna 4 year ago

Di superb story che stree purush vchhe PREM thi vdhare pn kai hoi ske che enu utkrusht udaharan 👌👌👌

______ 4 year ago

Khub j saras story...will wait new from you👍

ધબકાર... 4 year ago

Mast Story... Best of luck...👌👌👌💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now