ખૂબ જ પ્રેમથી આપ્યો છે એને મને દગો
એને એમ કે અમને ખબર નહીં હોય,
અરે.. અમે તો એ શતરંજના ખેલાડી છીએ
કે સામેવાળાને જીતવા માટે ખુદ હારી જઈએ.....

-Payal Patel ખુશી

Gujarati Good Morning by Payal Patel મુસ્કાન : 111590501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now