ઘણા દિવસો થી વિચારી રહ્યો હતો અંતે આજે વધારાની એપ્સ અને વધારા ની મેમરી ડિલિટ કરી દીધી અને ફોન હેંગ થતો બંધ થઇ ગયો. એવી જ રીતે જો સ્વાથીઁ સબંધો ને ડિલેટ કરતા શીખી લઈશુ તો આપણું જીવન પણ સ્ટ્રેશ ફ્રી થઇ જશે..

#કૃણાલમેવાડા

Gujarati Motivational by #KRUNALQUOTES : 111586869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now