હે હ્રદય તારી પ્રત્યેક ધડકન મારી ઇરછાઓ ની અનુભૂતિ છે,
તારો પ્રત્યેક ધબકાર મારાં સ્વજનોની ખુશી છે,
તું તુટ્યું, તું રુઠે, હર્ષ થી ક્યારેક ઝૂમે, લાગણીનો તું સાક્ષી છે,
તું રાખે દરેક્ને તુજમાં, બસ વિશ્વાસ એક આગવી શરત છે.
❤️World heart day ❤️
-Parmar Mayur