હોય છે રાહત , તો ચાહત મહીં,
રસની ધારા , હેમખેમ હોય છે.

હોય આનંદ , ભાથું જીવો તણું,
દુઃખ મન નો કોઈ, વ્હેમ હોય છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577588

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now