🏊 મનુષ્યને તેનો સંઘર્ષ 🏋️

મનુષ્ય ઇશ્વરની એક અધૂરી રચના છે અને તેનો દરેક સંઘર્ષ ઈશ્વરે અધૂરાં છોડલા કામ ને પૂરું કરવાનો પ્રયત્ન હોય છે.

- એરિક હાફેર

🏊 મનુષ્યને તેનો સંઘર્ષ 🏋️

મનુષ્ય ઇશ્વરની એક પૂર્ણ રચના છે અને તેનો દરેક સંઘર્ષ પોતાની પૂર્ણતા ને ઓળખાવા માટે અને પોતાના માં રહેલાં ઈશ્વર અંશ નો અનુભવ કરવાનો પ્રયત્ન હોય છે.

- યોગેશ બી. ઠક્કર 😊
#conflict
#struggle
#સંઘર્ષ
#संघर्ष
#સંઘર્ષ

Gujarati Thought by Yogesh DB Thakkar : 111565965
Yogesh DB Thakkar 4 year ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 4 year ago

Thank you so much sarkar saheb😊😊

Yogesh DB Thakkar 4 year ago

હા સર હું પણ તમારા મત સાથે સહમત છું 😊😊👌👌👍👍

Yogesh DB Thakkar 4 year ago

હા સર મને પણ આ શ્લોક પર થી જ આ વિચાર આવ્યો હતો કે ... મનુષ્ય ઇશ્વર ની પુર્ણ રચના છે બસ એની એની અનુભૂતિ કરવી પડે જે અત્યાર નાં સમય મા થોડુ મુશ્કેલ છે. 🤔🤔😊😊

મોહનભાઈ આનંદ 4 year ago

એરિફ હાફેર ના વિધાન ને કારણે ,મારો મત રજૂ કર્યો.. બાકી સમજણ આપની છે.. ધન્યવાદ..

મોહનભાઈ આનંદ 4 year ago

ઇશ્વર નું જ્ઞાન એટલે કે અપરોક્ષ અનુભૂતિ ( અતિન્દ્રિય ) થયા વગર કશુંક કહેવું એ બાલીશતા છે., આપણે તો તેમની અનુભૂતિ કરેલ ઋષિ મુનિ ની વાણી ટાંકી કહી શકીએ....ૐ પુર્ણ મંદ: પુર્ણમ ઈદમ્ , પુર્ણતાત્ પુર્ણમ્ ઉદચ્યતે, પુર્ણસ્ય પુર્ણ માદાય , પુર્ણમેવાવશિષ્યતે . મતલબ ઈશ્વર પુર્ણ છે ,અને એની રચના પુર્ણ જ છે, ઈચ્છા ને તૃષ્ણા ને લીધે જીવ ને અધુરપ નો અહેસાસ થાય છે અનાસક્તિ માં નિર્લિપ્ત જીવે ,તો ચોક્કસ પુર્ણતા પામ્યા છે એવા બ્રહ્મજ્ઞાની ની અનુભૂતિ માં પુર્ણ બને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now