કતાર છે જીંદગી એ જાણ થઈ
આજે મંજીલ મારાથી દૂર થઈ
ક્ષણ ભરની ખુશી આજે વિરહ થઈ
આઁખની પાંપણ થી આંસુની હદ પાર થઈ
વિતેલી ક્ષણોની હોઠ પર હસી થઈ
જાણે જીંદગી ની નવી શરૂઆત થઈ

રૂદીયે ઝખમોની તલવાર બાજી થઈ
ચાલ્યા જેનાં ભરોસે એ રાહ આજે વેગળી થઈ

-Dina Mewada

Gujarati Poem by Dina Mewada : 111559291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now