છે એ ભોળી, એની વાતો ભલી,
ને એને નસીબે ભોળો ભરથાર
દુનિયાદારી ક્યાંથી આવડે..!?
મૂળે છે એ તો સાવ પ્રેમ અને
વિશ્વાસ માં જીવતો માણસ....!!
Asi..
#ભોળો

Gujarati Romance by Asmita Ranpura : 111548004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now